Home Page

ચાલતી પટ્ટી

સુવિચાર:
અનુભવથી આપણે સમજાય છે કે શું કરવું અને શું ન કરવું અને આત્મવિશ્વાસઆપને કામ કરવાની તાકાતઆપે છે. ધરેડા પ્રા.શાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે........ રાજેશભાઈ એમ.ધ્રાંગી મો.૯૯૯૮૧૦૪૧૯૦

YOG SATHANA

સુવિચારો ફોટા સાથે અહિયાં ક્લીક કરો

સુવિચારો   ફોટા સાથે      અહિયાં ક્લીક કરો
અહિયાં ક્લીક કરો

સમય વિષે

""" મિત્રો આપની પાસે એક શક્તિ છે . એક વાર આ શક્તિનો ઉપયોગ ન થાય તો તે જીવનમાં ફરી ...મળતી નથી .તમે આ શક્તિ ને ઓળખી ગયા હશો ? તે છે સમય... કલ કરે સો આજ કર આજ કરે સો અબ ...

DHRANGI RAJESH.M

DHRANGI RAJESH.M
બાળ પ્રવુતિઓ

29 જુલાઈ, 2016

સમાચાર

સમાચાર ■ બે મહિનાથી પીવાનું પાણી ન મળતા પાટણ નગરપાલિકામાં હલ્લાબોલ ■ સરસ્વતી-શંખેશ્વર તાલુકા સેવા સદનની પત્રિકાને લઈને વિવાદ ■ રેકર્ડમાં ચેડા કરીને જમીન હડપનાર બે સિટી સર્વેયરો સહિત ત્રણ સામે ફરિયાદ ■ પાલનપુરના માલણ ગામે વીજકરંટ લાગતા ભેંસનું મોત : લોકોમાં રોષ ■ લીંબોળીનો ભાવ મણના રૂ. ૧૮૦થી ૨૦૦ થતાં ખેડૂતો ખુશખુશાલ થયા ■ કાંકરેજના આકોલી ગામે ઝેરી સાપના દંશથી બાળકનું મોત ■ કમાલપુર ગામે ચેકીંગમાં ગયેલ વીજ કર્મચારીઓ ઉપર હુમલો ■ ડીસાના ટેટોડા ગામે મનરેગા યોજનામાં લાખોનો ભ્રષ્ટાચાર ■ પાટણ યુનિ.માં માર્કસને લઈને વિદ્યાર્થીઓએ આવેદન આપ્યું ■ અંબાજી મંદિરને સુવર્ણમય બનાવવા ઓનલાઈન ૨૧ કિલો સોનું મળ્યું ■ બનાસકાંઠા જિલ્લામાં ૧૦૦ થી વધુ લોકોને આઈ.ટી.ની નોટીસ ■ શૌચાલય દીઠ ૧ હજારની લાંચ લેનાર ક્લાર્કને જેલમાં ધકેલાયો ■ પાટણથી વામૈયા ગામે જતી એકમાત્ર બસ બંધ કરી દેવામાં આવી ! ■ અંબાજી અને કાંકરેજના રાણકપુર ગામે જુગાર રમતા ૨૬ શખસોની ધરપકડ ■ કરોડોના ખર્ચ બનેલી કેનાલોમાંથી ખેતી માટે પાણી ન મળતા આક્રોશ ■ માતેલા સાંઢની જેમ દોડતી બસે દંપતીને ફંગોળ્યું : મહિલાનું મોત ■ તારી માતા મારા ઘરમાં બોલે છે તેમ કહી ધારિયુ અને ધોકાથી માર માર્યો ■ ડીસામાં ૯૦ જણને મત આપવાનો અધિકાર મળ્યો ■ અંબાજી મંદિરને સુવર્ણજડિત કરવા વધુ 4 કિલો સોનાની થઈ ખરીદી ■ દિયોદર પાસે બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં ત્રણ વ્યક્તિનાં મોત

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

http://dhrangidhaval.blogspot.in મિત્રો આ બ્લોગ નવો છે

રાજેશભાઈ એમ ધ્રાંગી