Home Page

ચાલતી પટ્ટી

સુવિચાર:
અનુભવથી આપણે સમજાય છે કે શું કરવું અને શું ન કરવું અને આત્મવિશ્વાસઆપને કામ કરવાની તાકાતઆપે છે. ધરેડા પ્રા.શાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે........ રાજેશભાઈ એમ.ધ્રાંગી મો.૯૯૯૮૧૦૪૧૯૦

YOG SATHANA

સુવિચારો ફોટા સાથે અહિયાં ક્લીક કરો

સુવિચારો   ફોટા સાથે      અહિયાં ક્લીક કરો
અહિયાં ક્લીક કરો

સમય વિષે

""" મિત્રો આપની પાસે એક શક્તિ છે . એક વાર આ શક્તિનો ઉપયોગ ન થાય તો તે જીવનમાં ફરી ...મળતી નથી .તમે આ શક્તિ ને ઓળખી ગયા હશો ? તે છે સમય... કલ કરે સો આજ કર આજ કરે સો અબ ...

DHRANGI RAJESH.M

DHRANGI RAJESH.M
બાળ પ્રવુતિઓ

29 જુલાઈ, 2016

અંબાજી મંદિરને સુવર્ણજડિત કરવા વધુ 4 કિલો સોનાની થઈ ખરીદી

અંબાજી શક્તિપીઠ દેશનું લોકપ્રિય શક્તિપીઠ છે. 51 શક્તિપીઠ પૈકીનું આદ્યશક્તિ પીઠ તરીકે પણ અંબાજી ઓળખાય છે. થોડા સમય પહેલાં જ આ મંદિરના શિખર સુધીના ભાગને સોનાથી મઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ મંદિર ઉપર 358 સુવર્ણ કળશ લાગેલા છે અને હવે આ મંદિર દેશનું પ્રથમ સુવર્ણ શક્તિપીઠ બનવા જઈ રહ્યું છે. અંબાજી શક્તિપીઠને સુવર્ણથી મઢવાના કામની શરૂઆત વર્ષ 2013થી એસબીઆઇ બેન્કમાં 2 ખાતા ખોલાવી પ્રારંભ કરાયો હતો. જેમાં ચેક,ઓનલાઇન તથા રોકડ રકમથી માઈ ભક્તો દાન આપતાં. જેનો ઉપયોગ સુવર્ણ ખરીદવાના કામમાં થતો. આ દાનની રકમથી ટ્રસ્ટ દ્વારા અગાઉ 21 કિલો 800 ગ્રામ સોનુ ખરીદવામાં આવ્યું હતુ. આવી જ રીતે ફરીવાર દાનમાં આવેલી રકમથી 4 કિલો સોનું ખરીદવામાં આવ્યું છે. આમ આ ખાતાની રકમથી અત્યાર સુધીમાં કુલ 25 કિલો 800 ગ્રામ સોનુ મંદિરમાં માઈ ભક્તોના દાનથી આવેલ છે. મંદિરમાં અત્યાર સુધીમાં કુલ 87 કિલો 870 ગ્રામ સોનાનો ઉપયોગ થયો છે. જેમાંથી કુલ 47 ફુટ સુધી સૂવર્ણ જડવાનુંકામ પૂર્ણ થયું છે અને હવે 35 ફુટ જેટલું કામ બાકી છે

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

http://dhrangidhaval.blogspot.in મિત્રો આ બ્લોગ નવો છે

રાજેશભાઈ એમ ધ્રાંગી