Home Page

ચાલતી પટ્ટી

સુવિચાર:
અનુભવથી આપણે સમજાય છે કે શું કરવું અને શું ન કરવું અને આત્મવિશ્વાસઆપને કામ કરવાની તાકાતઆપે છે. ધરેડા પ્રા.શાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે........ રાજેશભાઈ એમ.ધ્રાંગી મો.૯૯૯૮૧૦૪૧૯૦

YOG SATHANA

સુવિચારો ફોટા સાથે અહિયાં ક્લીક કરો

સુવિચારો   ફોટા સાથે      અહિયાં ક્લીક કરો
અહિયાં ક્લીક કરો

સમય વિષે

""" મિત્રો આપની પાસે એક શક્તિ છે . એક વાર આ શક્તિનો ઉપયોગ ન થાય તો તે જીવનમાં ફરી ...મળતી નથી .તમે આ શક્તિ ને ઓળખી ગયા હશો ? તે છે સમય... કલ કરે સો આજ કર આજ કરે સો અબ ...

DHRANGI RAJESH.M

DHRANGI RAJESH.M
બાળ પ્રવુતિઓ

શિક્ષક સંદેશ



                                 


                                      પિતાનું   જીવનમાં  કેટલું  મહત્વ  ?
      
માતા ઘરનું માંગલ્ય હોય છે, તો પિતા ઘરનું અસ્તતત્વ હોય છે. પણ ઘરના આ અસ્તતત્વને આપણે ક્યારેય સમજવાનો પ્રયત્ન કયો છે ખરો ? પિતાનું મહત્વ હોવા છતાં પણ તેના તવશે વધુ લખવામાં નથી આવતું કે નથી બોલવામાં આવતું.
કોઇ પણ વ્યાખ્યાનકાર માતા તવશે બોલ્યા કરે છે. સંત મહાત્માઓ પણ માતાના મહત્વ તવશે જ વધારે કહે છે. દેવ-દેવીઓએ પણ માતાનાં જ ગુણગાન ગાયા છે. લેખકો-કતવઓએ પણ માતાના ખૂબ વખાણ કયાા છે. સારી વતતુને માતાની જ ઉ૫મા આ૫વામાં આવે છે.
પણ ક્યાંય પિતાવિશે બોલાતું નથી. કેટલાક લોકોએ પિતાની કલ્પનાને કલમની ભાષામાં મૂકી છે, પણ તે ઉગ્ર, વ્યસની અને મારઝૂિ કરનારા જ હોય છે, આવા તપતાઓ સમાજમાં એકાદ-બે ટકા હશે જ પણ સારા પિતાઓ તવષે શું લખાયું છે ?
માતા પાસે આંસુનો દડરયો હોય છે પણ પિતા પાસે સંયમની ડદવાલ હોય છે. માતા રિીને છૂટી થઇ જાય છે. પણ સાંત્વન આપવાનું કામ પિતાએ જ કરવું પિે છે અને રિવા કરતાં સાંત્વન આપવામાં વધુ મહેનત કરવી પિે છે. કારણ કે દીવા કરતાં દીવી જ વધારે ગરમ હોય છે ને ! પણ શ્રેય તો હંમેશાં દીવાને જ મળે છે.
રોજ આપણને સગવિ કરી આપનારી માતા યાદ રહે છે. પણ જીવનની આજીતવકાની

વયવતથા કરનારા પિતાને આપણે કેટલી સહજતાથી ભૂલી જઇએ છીએ ?
બધાની સામે મોકળા મને માતા રિી શકે છે પણ રાત્રે તકીયામાં મોઢું છુપાવીને ડુસકા ભરે છે તે તપતા હોય છે. માતા રિે છે પણ તપતાને તો રિી પણ શકાતું નથી. પોતાના તપતા મૃત્યું પામે છતાં આપણા તપતા રિી શકતા નથી, કારણ કે નાના ભાઇ-બહેનોને સાચવવાના હોય છે. પોતાની માતા મૃત્યું પામે તો પણ તપતા રિી શકતા નથી.
કારણ કે બહેનને આધાર આપવાનો હોય છે. પત્ની અિધે રતતે સાથ છોિીને જતી રહે તો બાળકોના આંસું લૂંછવાનું કામ પણ પિતાએ જ કરવાનું હોય છે.
જીજાબાઇ એ તશવાજીનું ઘિતર કયુું હતું, એમ ચોક્કસ કહેવું જોઇએ પણ તે સમયે શાહજી રાજાએ કરેલ મહેનતને પણ ધ્યાનમાં લેવી જોઇએ.
દેવકી-યશોદાના કાયાની પ્રશંસા અવશ્ય કરીએ પણ નદીના પૂરમાંથી પણ મધ્યરાતત્રએ મતતક ઉ૫ર બાળકને સુરક્ષિત પણે લઇ જનારા વાસુદેવને પણ મહત્વ આપીએ.
પુત્ર અવશ્ય છે પણ પુત્ર વિયોગમાં તરફિીને મૃત્યું પામ્યા તે પછી પિતા દશરથ હતા.



http://dhrangidhaval.blogspot.in મિત્રો આ બ્લોગ નવો છે

રાજેશભાઈ એમ ધ્રાંગી