સમાજ સેવક માટે ખાસ.....
સમાજ સેવક માટે ખાસ.....
સમાજ *સેવક* બનવું અને રીસાવું એ બંને વસ્તુ શક્ય નથી કા *સમાજ સેવા છોડો કા રીસાવાનું છોડો ...* મને જાણ ન હતી એટલે ના આવ્યો ...મારો ફોટો ના છાપવામાં આવ્યો એટલે ના આવ્યો ... *મારું આમંત્રણ પત્રિકામાં નામ* ના હતું એટલે નાં આવ્યો ...ફલાણો મારો *વિરોધી* છે એટલે ના આવ્યો ....મને એમાં કાઈ મળવાનું નથી એટલે ના આવ્યો ....શું છે આ બધું ????? આટલા માટે આપણે *સમાજ સેવક* બન્યા છીએ ? સમાજ સેવા એટલે આ તમામ *બહાનાઓ નો ભોગ* આપી સકે *એજ સાચો સમાજ સેવક* ....બાકી સમાજ સેવાનો *ઢોંગ* કરનારા શેરીએ ગલીએ મળે છે ભાઈ પણ સાચું કાર્ય એજ છે જે સમાજના હિત ને *સર્વોપરી* બનાવી જાણે એટલે જ *સંતોએ કહ્યું છે કે*..........
*" સમાજસેવા છે તલવારની ધાર પર ચાલવાનું કામ અને એમાં નહિ કાયર નું કામ "*
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો