મોદીના સંબોધનના મુખ્ય મુદ્દાઓ
- લાલ બહાદુર શાસ્ત્રીએ જય જવાન, જય કિસાન નારો આપ્યો હતો
- બાપુએ સંદેશ ક્વીટ ઇંડિયા, ક્લીન ઇંડિયાહતો
- આઝાદી અપાવી, ગુલામીથી મુક્ત કરાવ્યું.
- સ્વચ્છ ભારતનું સપનું હજુ અધૂરુ
- ભાગ્યશ્રી (રાજકોટ) અને અનંત (મુંબઇ)ને ઇનામ મેળવ્યું
- ગાંધીના ચશ્માનો લોગો એ માત્ર લોગો નથી, ગાંધી આપણને જોઇ રહ્યા છે.
- એક કદમ સ્વચ્છતા તરફ, ભાગ્યશ્રીને અભિનંદન
- દરેક સરકારો અને દરેક સંસ્થાઓને અભિનંદન
- 2019 સુધી દેશને સ્વચ્છ કરવાનું અભિયાન
- જાતે જવાબદારી સ્વીકારીએ તો જ થાય
- આદતો બદલવી પડે
- જો જન આંદોલન બને તો દુનિયાના સૌથી સ્વચ્છ શહેરોમાં આપણું નામ હશે
- મંગળ સુધી પહોંચી શકીએ તો શેરીઓ સાફ ના કરી શકીએ
- લોકો ટીકા કરવાની શરૂઆત કરી દેશે
- બાપુના સપના પૂર્ણ થશે
- ભારત માતા હવે જરાય ગંદી નહીં રહે
- કચરાના ફોટો અપલોડ કરો, જાતે સફાઇ કરી એનો ફોટો પણ અપલોડ કરે
- દેશભક્તિની પ્રેરણાથી થયેલું કામ છે, રાજનિતીથી નહીં
- ગલી-મહોલ્લો સાફ હોવો જોઇએ
- સચિન, બાબા રામદેવ, શશી થરૂર, કમલ હસન, સલમાન ખાન, પ્રિયંકા ચોપરા, તારક મહેતાના ઉલ્ટા ચશ્માની આખી ટીમને આમંત્રમ આપું છું કે આ કેમ્પેઈમાં જોડાય
- દર વરસે સાડા છ હજાર રૂપિયાનો વધુ ખર્ચ
- શૌચાલય પહેલી જરૂરિયાત,માતા-બહેનો માટે