નવી દિલ્હી, 22 સપ્ટેમ્બર
ડાયાબિટીસના દર્દીઓ માટે ખુશીના સમાચાર છે કે ડાયાબિટીસની તપાસ માટે દર્દીઓને હવે સોંયના ગોદાથી છૂટકારો મળશે. ડાયાબિટીસના દર્દીઓને હવે લોહીનું સેમ્પલ પણ આપવામાંથી મુક્તિ મળશે. હાલમાં આઇસીએમઆર દ્વારા ડાયાબિટીસની તપાસ માટે એક નવી સ્ટ્રીપ તૈયાર કરી છે. જેમાં દર્દીના થૂંકની તપાસ કરવામાં આવશે. આ સ્ટ્રીપની કિંમત પણ સામાન્ય હશે જે કોઇ પણ વ્યક્તિ ખરીદ્યી શકશે. ડાયાબિટીસના દર્દીઓ બે કે ત્રણ મહિના પણ પણ બે રૂપિયાની આસપાસ થૂંક દ્વારા ડાયાબિટીસની તપાસ કરતી સ્ટ્રીપ બજારમાં ઉપલબ્ધ થશે.

હાલમાં આઇસીએમઆરના ડોક્ટર દ્વારા આઇઆઇટી મુંબઇ અને બિડલા ઇન્સ્ટિટ્યૂટ
હૈદરાબાદના વિશેષયજ્ઞો દ્વારા આ સ્ટ્રિપ તૈયાર કરવામાં આવી છે. હાલમાં દેશની મોટી કંપનીઓ આ સ્ટ્રિપના નિર્માણમાં લાગેલી છે. ડોક્ટકનું કહેવું છે કે ડાયાબિટીસના
દર્દીઓને હવે લોહી આપવાની કે સોંયના ગોદાઓ સહન કરવામાંથી મુક્તિ મળશે. આ સ્ટ્રિપ બજારમાં ત્રણ એક મહિનામાં આવી જશે જેની કિંમત
સામાન્ય હસે. ડોક્ટનું કહેવું છે કે આ
સ્ટ્રિપને શરૂઆતમાં 15 રૂપિયાની આસપાસ બજારમાં મુકવામાં આવશે. આ શિવાય કેન્સરની તપાસ માટે
ડીએનએ ચીપનું નિર્માણ કરવામાં આવ્યું છે જેના દ્વારા માત્ર કેન્સરની તપાસ કરશે આ
શિવાય કઇ દવાથી કેન્સરના દર્દમાં રાહત આપશે એની પણ જાણકારી આપશે. આ ચીપ દ્વારા શરૂઆતમાં માત્ર નર્સજ કેન્સરની તપાસ કરી શકશે
.