Home Page

ચાલતી પટ્ટી

સુવિચાર:
અનુભવથી આપણે સમજાય છે કે શું કરવું અને શું ન કરવું અને આત્મવિશ્વાસઆપને કામ કરવાની તાકાતઆપે છે. ધરેડા પ્રા.શાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે........ રાજેશભાઈ એમ.ધ્રાંગી મો.૯૯૯૮૧૦૪૧૯૦

YOG SATHANA

સુવિચારો ફોટા સાથે અહિયાં ક્લીક કરો

સુવિચારો   ફોટા સાથે      અહિયાં ક્લીક કરો
અહિયાં ક્લીક કરો

સમય વિષે

""" મિત્રો આપની પાસે એક શક્તિ છે . એક વાર આ શક્તિનો ઉપયોગ ન થાય તો તે જીવનમાં ફરી ...મળતી નથી .તમે આ શક્તિ ને ઓળખી ગયા હશો ? તે છે સમય... કલ કરે સો આજ કર આજ કરે સો અબ ...

DHRANGI RAJESH.M

DHRANGI RAJESH.M
બાળ પ્રવુતિઓ

7 એપ્રિલ, 2019

RTEમફત શિક્ષણ ના કાયદા મારફતે 1 ધોરણમાં આ વર્ષે પ્રવેશ મેળવતા બાળકો માટે

https://www.onlinegujarat.in/2019/03/rte-gujarat-admission-2019-admission.html

અહિયાં ક્લીક કરો

https://www.onlinegujarat.in/2019/03/rte-gujarat-admission-2019-admission.html

અહિયાં ક્લીક કરો
RTE

મફત શિક્ષણ ના કાયદા મારફતે 1 ધોરણમાં આ વર્ષે પ્રવેશ મેળવતા બાળકો માટે

પ્રાઇવેટ શાળામાં કેટલીક સીટો સરકારે ફ્રી માં ફાળવેલ હોય છે. તે સીટોનો માં લાભ લેવા માટે કોઈ પણ બાળક અરજી કરી શકે છે

ઓનલાઈન અરજીઓ શરૂ થઈ ગયેલ છે નીચેના કાગળો લઈને નીચેના સરનામે  અરજી કરાવવા માટે આવવું

1. બાળકનું અધાર કાર્ડ
2. પિતાનું આધારકાર્ડ
3.બાળકનો જન્મનો દાખલો
4.વાલીના બેન્ક ખાતાની પાસબુક
5.જાતિનો દાખલો (OBC-ST-SC માટે જ)
6. બી.પી.એલ હોય તો  દાખલો
7.ભાડાનું ઘર હોય તો ભાડા કરાર
8.વાલીનો આવકનો દાખલો

ઘરથી  6 કી.મિ સુધીની પ્રાઇવેટ શાળામાં પ્રવેશ મળશે માટે શાળાઓની પસંદગીની યાદી બનાવી રાખવી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

http://dhrangidhaval.blogspot.in મિત્રો આ બ્લોગ નવો છે

રાજેશભાઈ એમ ધ્રાંગી