Home Page
- Home Page
- રાષ્ટ્રીય ગીતો
- કુદરતીસૌંદર્ય ના ફોટા
- માસિકપત્રક-૨૦૧૫
- બાયોમેટ્રીક માહિતી
- SSA GUJARAT
- ઓજસ વેબસાઇટ
- ઉત્તર ગુજરાત વીજ કંપની
- SUB MENU
- MDM MID DAY MEAL
- માં બાપ ને ભુલશો નહીં
- પરિણામ પત્રક
- DROP MENU
- -યોગ શું છે?
- -ગુજરાતનાં મુખાયમંત્રીઓ
- PRAGNA મટેરિયલ
- બાળમેળો
- શાળા શિક્ષક પરિવાર
- શાળા પ્રવેશોત્સવ-2016
- ઉત્તર ગુજરાત વીજ કંપની લિમીટેડ
- GTU-CCC RESULT
- સમસ્ત આદિવાસી સમાજ સેવા સંઘ
- સરકારી નોકરી માટે
- મતદાર યાદી ધરેડા ૨૦૧૫
- NATIONAL RURAL DRINKING WATER AND SANITATION AWARE...
- વેબસાઇટ યાદી
- શિક્ષક સંદેશ
- બાળ મંત્રી મંડળ
- વહીવટી પત્રકો
- દેશભક્તિ ગીતો
- ધોરણ-2-થી -8 કવિતાઓ
- નુતન વર્ષાભિનંદન
- ગણિત-વિજ્ઞાન પ્રદર્શન
- અભિનય ગીતો
- કુદરતીસૌંદર્ય ના ફોટા
- સાંસ્ક્રુતિક કાર્યક્રમ
- ધૂન
- ભજન
- બાળવાર્તા
- બાળપ્રવુતિઓ
- બાળ બોધ
- પરીપત્રો-2014
- ગુજરાતી સમાચારપત્ર
- S.M.C.
- શાળાને મળતી સહાય/યોજનાઓ
- ગામનો પરિચય
- શાળા પરિચય
ચાલતી પટ્ટી
24 સપ્ટે, 2018
[9/24, 7:30 PM] Dhrangi Rajeshbhai: ડોક્ટરોની પણ બોલતી બંધ થઇ ગઈ, આ ઉપાયને જોઈને, આ વાળ પર લગાવવાથી તમારા વાળ સફેદ ક્યારેય નહિ થાય. [9/24, 7:31 PM] Dhrangi Rajeshbhai: આ પાંદળીઓ વૃદ્ધાવસ્થા સુધી વાળને કાળા રાખે છે. શહેરમાં રહેતા લોકો આજે જ શરુ કરે આ ઉપાય કારણ કે વધી રહ્યું છે શેહેરી લોકોમાં વાળ સફેદ થવાનું પ્રમાણ. તમારી આસપાસ એવા ઘણા લોકો હશે બની શકે કાલે તમારા વાળ સફેદ થવા લાગે. [9/24, 7:32 PM] Dhrangi Rajeshbhai: એમ તો ભારતમાં દરેક ઘરના રસોઈઘરમાં કામ આવતા મસાલા, શાકભાજી, ડ્રાયફ્રુટ, ફળ નું પોતાનું વિશેષ મહત્વ છે. જે ખાવાને સ્વાદ સાથે આપણા શરીરના સ્વસ્થનું પણ ધ્યાન રાખે છે. આજે આપણે એજ શૃંખલા માંથી કઢી લીમડાની વાત કરીશું. કઢી લીમડો જેને મીઠો લીમડો પણ કહેવામાં આવે છે. એના પાંદડામાં ઘણા બધા ઔષધિય ગુણ પણ જોવા મળે છે. કઢી લીમડો વાળને કાળા કરવામાં મદદગાર સાબિત થાય છે. એનો નિયમિત રીતે ઉપયોગ કરવાથી વાળમાં તાજગી આવી જશે અને તે કાળા થવા લાગશે અને કળા વાળ વૃદ્ધા અવસ્થા સુધી કળા રહેશે. [9/24, 7:32 PM] Dhrangi Rajeshbhai: કઢી લીમડામાં અનેકો ગુણ સમાયેલા છે. આજે અમે થોડા વિશેષ ગુણ જેવા કે હાઈ બ્લડ પ્રેશર, ખરજવા, જાતિય નબળાઈ વગેરેમાં તેના ઉપયોગની વિધિ જણાવી રહ્યા છીએ. [9/24, 7:32 PM] Dhrangi Rajeshbhai: મીઠો લીમડો મુખ્યત્વે હિમાલયી ક્ષેત્રોને છોડીને આખા ભારતમાં મળી આવે છે. આ એક સદાબહાર વૃક્ષ છે. એને કઢીમાં વઘાર કરતી વેળાએ નાખવામાં આવે છે, જેથી તેને કઢી લીમડો પણ કહે છે. એને નાના કુંડામાં ઘરે પણ રોપીને ઉછેરી શકાય છે. એક પરિવારની જરૂરિયાત માટે એને ઘરે ઉછેરવો જોઈએ. [9/24, 7:33 PM] Dhrangi Rajeshbhai: એના ગુણોને કારણે એને દરેક શાકમાં નાખી શકાય છે. એના પાંદડામાં વિશિષ્ટ પ્રકારની સુગંધ હોય છે. આ પાંદડાંઓમાં એસેન્સિઅલ ઓઇલ્સ હોય છે જેમાં મુરયા સાયનિન અને કૈરિયોફાયલિન મુખ્ય છે. [9/24, 7:33 PM] Dhrangi Rajeshbhai: કઢી લીમડામાં એ બધા પોષકતત્વો મળે છે, જે વાળને સ્વસ્થ રાખે છે. આ પાંદડાઓને પીસીને લેપ બનાવો. અને તેને સીધો વાળોની જડોમાં લગાવો. તમે કઢી લીમડાને ખાઈ પણ શકો છો, એનાથી તમારા વાળ કાળા, લાંબા અને ઘના થશે. સાથે જ વાળની જડ પણ મજબૂત થશે. કઢી લીમડામાં વિટામિન બી1, બી3, બી9 અને સી હોય છે. એના સિવાય એમાં આયર્ન, કેલ્શિયમ અને ફોસ્ફરસ મળે છે. એના દરરોજ સેવનથી તમારા વાળ કાળા, લાંબા અને ઘના થવા લાગશે. એટલું જ નહિ ડેન્ડ્રફ(ખોળો)ની સમસ્યા પણ નહીં રહે. [9/24, 7:34 PM] Dhrangi Rajeshbhai: આવો જાણીયે આ મીઠા લીમડા ના 8 ચમત્કારિક ફાયદા. [9/24, 7:34 PM] Dhrangi Rajeshbhai: ૧) બ્લડ પ્રેસર નિયંત્રણમાં રાખવા :- [9/24, 7:35 PM] Dhrangi Rajeshbhai: હાય બ્લડ પ્રેસર વાળા વ્યક્તિ રોજ 7-8 પાંદડા સવારે ચાવીને ખાય તો એનું બ્લડ પ્રસર નિયંત્રણમાં રહે છે. [9/24, 7:35 PM] Dhrangi Rajeshbhai: ૨) એન્ટીઓક્સિડેન્ટ :- [9/24, 7:35 PM] Dhrangi Rajeshbhai: આ પાંદડાઓ સાંજના સમયે ચાવવાથી શરીરમાં વિશિષ્ટ પ્રકારની સ્ફૂર્તિ તથા ઉત્તેજનાનો સંચાર થાય છે. એક રીતે આ પ્રાકૃતિક એન્ટીઓક્સિડેન્ટ જેવું જ કામ કરે છે. [9/24, 7:36 PM] Dhrangi Rajeshbhai: ૩) ડાયસેન્ટરી માં :- [9/24, 7:36 PM] Dhrangi Rajeshbhai: જો તમને ઝાડાની સમસ્યા છે? તો કઢી લીમડાની થોડી માત્રા પાણીમાં નાખી એને ધીમું ઉકાળી એ પાણી પીવાથી તરત લાભ થાય છે. [9/24, 7:36 PM] Dhrangi Rajeshbhai: ૪) અતિસારમાં :- [9/24, 7:37 PM] Dhrangi Rajeshbhai: અતિસારમાં એના તાજા લીલા પાંદડાઓનો અર્ક ઘણો લાભદાયક છે. [9/24, 7:37 PM] Dhrangi Rajeshbhai: ૫) આંખના રોગમાં :- [9/24, 7:37 PM] Dhrangi Rajeshbhai: આંખની શક્તિ વધારવા હેતુ અથવા રતાંઘણાપણાની સમસ્યા થવા પર મીઠા લીમડાની પાંદડીઓના ચૂરણની 2 ગ્રામ માત્રા દરરોજ પાણી સાથે ગ્રહણ કરવાથી લાભ થાય છે. એના માટે આ પાંદડીઓને છાંયડામાં સુકવી, પછી પીસવામાં આવે છે. આ ચૂરણ જલ્દી ખરાબ નથી થતું, આથી લાંબો સમય સુધી સચવાયેલું રહે છે. [9/24, 7:38 PM] Dhrangi Rajeshbhai: ૭) ખરજવા અને ઘા પર :- [9/24, 7:38 PM] Dhrangi Rajeshbhai: કઢી લીમડાના બીજનું તેલ ઉત્તમ જંતુનાશક હોય છે, એટલે ખરજવા માટે અથવા ઘા ને સુકવવામાં આ અત્યંત લાભદાયક રહે છે. આથી તેને ઘા પાર લગાવવામાં આવે છે. [9/24, 7:39 PM] Dhrangi Rajeshbhai: ૮) ઘના(જાડા)વાળ માટે :- [9/24, 7:39 PM] Dhrangi Rajeshbhai: કઢી લીમડાને સુકવી નાખો. સુકાયા પછી પાંદડાનો પાવડર બનાવો. હવે 200ml નારિયેળનું તેલ કે પછી ઓલિવ ઓઇલ માં લગભગ 4 થી 5 ચમચી કઢી લીમડાનો પાવડર મિક્ષ કરી ઉકાળો. પછી તેને ઠંડુ થવા દો. ત્યારબાદ એ તેલને ગાળી એક બોટલમાં ભરી દો. રાત્રે ઊંઘતા પહેલા આ તેલ લગાવો. તેલને નવસેકું કરી લગાવવાથી જલ્દી અસર થાય છે. બીજા દિવસે સવારે વાળને નેચરલ શેમ્પુથી ધોઈ નાખો. [9/24, 7:39 PM] Dhrangi Rajeshbhai: ૧૦) કઢી લીમડાને પેહલા સુકવી નાખો. હવે નારિયેળ તેલને ગરમ કરો. પછી સુકવેલા લીમડાને ગરમ નારિયેળ તેલમાં નાખી એને ત્યાં સુધી ગરમ થવા દો જ્યાં સુધી નારિયેળ તેલનો રંગ બદલાય ન જાય. પછી તેને ઠંડુ કરો. અને કઢી લીમડાને આ તેલમાં હાથથી મશળી નાખો. હવે તેલને ગાળી કોઈ બોટલમાં ભરી દો. અને તેનો ઉપયોગ કરો. [9/24, 7:42 PM] Dhrangi Rajeshbhai: ૧૧) પાચન તંત્ર :- કઢી લીમડાને પાણીમાં ઉકાળો. હવે એમાં એક લીંબુ નીચવો અને ખાંડ નાખો. આ રીતે ચા બનાવી એક અઠવાડિયા સુધી પીઓ. આ ચા તમારા વાળ લાંબા અને ઘના બનાવશે. સાથે જ સફેદ વાળ થવાથી બચાવશે. અને પાચન તંત્રને સ્વસ્થ રાખશે. 12) ચહેરાની ચમક :- જુના જમાનામાં ચહેરા પર પ્રાકૃતિક ચમક લાવવા માટે કઢી લીમડાનો થતો હતો. કઢી લીમડો ચહેરાની રોનક અને રંગત વધારે છે. એનો ઉપયોગ તમે ફેસ પેકના રૂપમાં પણ કરી શકો છે. આ ચહેરાની સમસ્યા જેવી કે રુક્ષ ચામડી, ફાઈન લાઈનને દૂર કરે છે. ૧૩) ચહેરાનું સૌંદર્ય :- તડકામાં કઢી લીમડાને સુકવો અને ઝીણું પીસી એનો પાવડર બનાવો. એમાં ગુલાબજળ અને થોડી મુલતાની માટી ભેળવો અને નારિયેળ તેલ અથવા કોઈ પણ તેલ ભેળવો. હવે તમે એને ચહેરાપર લગાવી 20 મિનિટ સુધી રહેવા દો. પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ નાખો. [9/24, 7:42 PM] Dhrangi Rajeshbhai: 14) પિંમ્પલ્સ(ખીલ) :- [9/24, 7:43 PM] Dhrangi Rajeshbhai: વધારે પડતી મહિલાઓ ખીલ ને કારણે હેરાન રહે છે અને એના કારણે તે કસે જઈ નથી શકતી. પણ હવે કઢી લીમડો તમને આ સમસ્યાથી જલ્દી છુટકારો અપાવશે. અને ચહેરો સાફ અને સુંદર બનાવશે. કઢી લીમડાને પાણીથી બરાબર સાફ કરો અને એને મિક્ષર ગ્રાઈન્ડરમાં દળી નાખો. હવે આ પેસ્ટમાં થોડું લીંબુ નીચવો. અને ચહેરા પર ખીલ વળી જગ્યા પાર લગાવો. 15 મિનિટ રાખી પાણીથી ધોઈ નાખો. થોડા દિવસો સુધી એવું કરવાથી ખીલની સમસ્યા જડ માંથી નીકળી જશે. [9/24, 7:43 PM] Dhrangi Rajeshbhai: થોડો કઢી લીમડો અને દૂધ એકસાથે મિક્સ કરી એનો લેપ તૈયાર કરો. અને તેને માથામાં લગાવો. હવે 20 મિનિટ સુધી સુકાવા દો. પછી પાણી થી ધોઈ નાખો. આ ઉપાય ખરતા વાળ રોકવામાં મદદરૂપ થશે.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો